Wednesday, July 16, 2014

krishna : the creator of world ,the eaternal beauty

કાન્હા તું આટલો પણ નટખટ ના બન ,
આ આંખ એક દરિયો બની 
આ સુકાયને આટલી સ્થિર ના બની જાય કે 
તારી વાંસળી નો ઝંકાર પણ ઝણઝણઝનાવી ના શકે 
પણ તારી ગોપીઓ તારી રાહ તો જોશે 
કારણ તારી પગલીઓએ તે કેવું મોહ લગાડ્યું !! ........

No comments:

Post a Comment